વિન્ડોઝ ફોનના સાધનનું સ્થાનીકરણ


                                        માઈક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવેલું XNA, એ ‘રનટાઈમ એન્વાયરોનમેન્ટ’ને કાબૂમાં રાખી શકે તેવું સાધન છે કે જે વિડિયો રમતોનો વિકાસ અને સંચાલન શક્ય બનાવે છે. રમતોના ઉત્પાદન માટેના વિવિધ પાસાઓને એકમાત્ર પધ્ધતિમાં આવરી લેવાનો XNA પ્રયાસ કરે છે. હાલમાં XNA માઈક્રોસોફ્ટના સમગ્ર રમત વિકાસના વિભાગોને સમાવી લે છે, જેમાં સામાન્ય Xbox ડેવલપમેન્ટ કિટ પણ આવી જાય અને XNA રમતનો સ્ટુડિયો પણ આવી જાય.

 

Winphone 


 

 


 
http://blogs.msdn.com/b/global_developer/archive/2011/08/04/localization-resources-of-windows-phone.aspx


XNA રમતનો સ્ટુડિયો પણ ખૂબ સાલસ મંચ આપે છે કે જેથી રમતના પ્રોજેક્ટનું સ્થાનીકરણ શક્ય બને. જો તમારે પધ્ધતિસરની માર્ગદર્શિકા જોઈતી હોય અને રમતના પ્રોજેક્ટના સ્થાનીકરણ માટેની ભલામણ કરવામાં આવેલી રીતો જોવી હોય, તો તમે તેનો સંદર્ભ અહીં જોઈ શકશો.
આશા રાખીએ છીએ કે આ સંદર્ભથી તમને મદદ મળી શકી હોય. તેનો આનંદ ઉઠાવો!